દોસ્તો, બજારમાં Electric Scooter ની માંગ સતત વધી રહી છે, અને હવે Tata પણ પોતાના Electric Scooter સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ Tata Electric Scooter માત્ર Budget-Friendly જ નહીં, પણ High-Performance સાથે પણ આવશે. તો ચાલો, જાણી લઈએ આ નવીનતમ Electric Scooter વિશે સંપૂર્ણ માહિતી.
Tata Electric Scooter: Battery અને Range
દોસ્તો, ટાટાના આ Electric Scooter માં તમને 3.5kWh થી લઈને 4kWh ક્ષમતા ધરાવતો Battery Pack જોવા મળશે. આ Battery એકવાર સંપૂર્ણ ચાર્જ થાય પછી 110Km થી 130Km સુધીની Range આપવા સક્ષમ હશે. આ Battery Pack પર 3 થી 5 વર્ષ સુધીની વોરંટી પણ મળી શકે છે, એટલે કે લાંબા સમય સુધી કોઈ ટેન્શન નથી.
Tata Electric Scooter: Motor અને Performance
આ Electric Scooter માં Mid-Mounted BLDC Motor જોવા મળી શકે છે, જે 5KW ની Peak Power અને 140Nm Max Torque જનરેટ કરશે. આ એક High-Speed Electric Scooter હશે, જે 80-90Km/h ની Top Speed આપી શકે છે. ખાસ વાત એ છે કે 0 થી 40Km/h ની Speed માત્ર 3.5 સેકન્ડમાં જ પોહચી જશે.
ચાર્જિંગ ટાઈમ પણ એક મહત્વની બાબત છે. આ Electric Scooter સામાન્ય ચાર્જિંગમાં 4-5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. જો Fast Charger નો ઉપયોગ કરશો, તો 0% થી 80% સુધી ફક્ત 1.5 કલાકમાં ચાર્જ થઈ જશે.
Tata Electric Scooter: Design & Features
ટાટાનો આ Electric Scooter એક પ્રીમિયમ Metal Body અને Fiber Panels સાથે આવી શકે છે, જે Lightweight પણ હશે.
આ Scooter માં 5-inch TFT Display, Bluetooth Connectivity, Navigation Feature, Anti-Theft Alert, Geo-Fencing, Riding Modes, Reverse Mode અને USB Charging Port જેવા શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે.
બ્રેકીંગ અને સસ્પેન્શનની વાત કરીએ તો Front Disc Brake અને Rear Drum Brake કોમ્બાઇન બ્રેકિંગ સિસ્ટમ સાથે આપવામાં આવશે. Front Suspension માટે Telescopic Fork અને Rear Suspension માટે Dual Shock Absorber હશે. સાથે જ 12-inch Tubeless Tyres અને Alloy Wheels પણ જોવા મળશે.
Tata Electric Scooter: Estimated Price
દોસ્તો, જો તમે આ Electric Scooter ની કિંમત વિશે વિચારી રહ્યા છો, તો અંદાજે 1 લાખથી 1.10 લાખ રૂપિયાની વચ્ચે આ Electric Scooter ઉપલબ્ધ થઈ શકે છે.
હાલમાં આ માત્ર Concept Model છે અને ટાટાએ એ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ જો ટાટા આ Electric Scooter લોંચ કરે, તો બજારમાં Bajaj અને TVS માટે મોટી ટક્કર આપી શકે છે.
દોસ્તો, જો તમે પણ ટાટાના આ Electric Scooter અંગે ઉત્સુક છો, તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને હા, આવી જ નવીનતમ માહિતી માટે જોડાયેલા રહો!












